Pages

Highlight Of Last Week

Search This Website

Thursday, 10 June 2021

મહામારી / દેશમાં નવા વાયરસની એન્ટ્રી, નોંધાયો પહેલો કેસ, કોરોનાથી સાજા થયેલા દર્દીમાં મળે છે જોવા

મહામારી / દેશમાં નવા વાયરસની એન્ટ્રી, નોંધાયો પહેલો કેસ, કોરોનાથી સાજા થયેલા દર્દીમાં મળે છે જોવાયુપીના ગાઝિયાબાદમાં કોરોનાથી સાજા થયેલા એક દર્દીમાં Herpes Simplex Virus ના સંક્રમણનો પહેલો કેસ નોંધાયો છે.Herpes Simplex Virus નો પહેલો કેસ નોંધાયોયુપીના ગાઝિયાબાદમાં મળ્યો પહેલો દર્દીકોરોનાથી સાજા...
Read More »

Wednesday, 9 June 2021

કામની વાત / આ મહિનામાં જ આ ત્રણ કામ પતાવી લેજો નહીંતર ઉઠાવવું પડશે ભારે નુકસાન

કામની વાત / આ મહિનામાં જ આ ત્રણ કામ પતાવી લેજો નહીંતર ઉઠાવવું પડશે ભારે નુકસાનજૂન મહિનામાં અનેક જરૂરી કામ કરવાની છેલ્લી તારીખ છે. આધારને પાન કાર્ડ સાથે લિંક કરવું, પીએમ કિસાનને માટે રજિસ્ટ્રેશન નહીં કરાવવા માટે નુકસાન થઈ શકે છે. આ સિવાય અનેક બેંક સ્પેશ્યલ એફડીનો ફાયદો પણ 30 જૂન સુધી જ આપવાની છે.આ...
Read More »

મોદી સરકારની ખેડૂતોને ભેટ, ખરીફ પાક માટે MSP 62% સુધી વધારી

મોદી સરકારની ખેડૂતોને ભેટ, ખરીફ પાક માટે MSP 62% સુધી વધારીનવી દિલ્હી: નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગને લઈને છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી દિલ્હીની બોર્ડરો પર ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. એવામાં કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને એક મોટી ભેટ આપી છે. બુધવારે કેન્દ્ર સરકારે ખરીફ પાકો માટે MSPમાં જંગી...
Read More »

એક સાથે 10 બાળકોને જન્મ આપીને મહિલાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

એક સાથે 10 બાળકોને જન્મ આપીને મહિલાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડથોડા જ સમય પહેલા આફ્રિકન દેશ માલીની એક મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યો હતો. જોકે આ રેકોર્ડ લાંબો સમય સુધી ટકી શક્યો નથી. હવે સાઉથ આફ્રિકાની એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને આ રેકોર્ડ તોડીને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.મળી રહેલી...
Read More »

આગાહી / જળબંબાકાર માટે થઈ જાઓ તૈયાર : ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહી

આગાહી / જળબંબાકાર માટે થઈ જાઓ તૈયાર : ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહીઆજે મુંબઈમાં પહેલો વરસાદ થયો જ્યાં પહેલા જ વરસાદમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે.ગુજરાતમાં રહેશે પ્રિ-મોન્સૂન એક્ટીવીટીની અસરઆજથી 12 જુન સુધી વરસાદી માહોલની શકયતાદક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદદક્ષિણ...
Read More »

ના હોય! / આ 5 શાક તામારા શરીરને પહોંચાડે છે ભયંકર નુકસાન, જાણીને થઇ જશો હેરાન

ના હોય! / આ 5 શાક તામારા શરીરને પહોંચાડે છે ભયંકર નુકસાન, જાણીને થઇ જશો હેરાન કોરોનાકાળમાં લોકો પોતાની ઇમ્યૂનીટીને લઇને સજાગ થઇ ગયા છે પરંતુ આ 5 શાક ખાશો તો તમારી હેલ્થને નુકસાન થશે. આ શાકભાજી શરીરને પહોંચાડે છે નુકસાનક્યારેય કાચા ન ખાતા આ શાકભાજીકોરોનાકાળમાં રાખો તમારા શરીરની કાળજી ફૂલાવર ફૂલાવર...
Read More »

Tuesday, 8 June 2021

સાવધાન / કોરોના સંકટ વચ્ચે વધુ એક બીમારી ગુજરાતીઓની ચિંતા વધારી, જાણો શું છે લક્ષણો

સાવધાન / કોરોના સંકટ વચ્ચે વધુ એક બીમારી ગુજરાતીઓની ચિંતા વધારી, જાણો શું છે લક્ષણોદેશભરમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે, તો મ્યુકોર્માઈસીસના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક બીમારીએ દસ્તક દીધી હોવાનું સામે આવ્યું છે.કોરોનાની મહામારી દરમિયાન આંખોની બીમારીમાં વધીસ્ક્રીન ટાઈમ વધતા આંખોની બિમારીમાં...
Read More »